VIDEO: બાબરા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની પુષ્કળ આવક થઈ
VIDEO: અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં સિઝન શરૂ થતા નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે. નવા કપાસની પ્રથ
VIDEO: અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં સિઝન શરૂ થતા નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે. નવા કપાસની પ્રથમ આવકના શ્રીગણેશ થયા હતા. યાર્ડમાં 2115 જેવો 20 કિલો વેપારીઓને કપાસનો ભાવ મળ્યો હતો. જો કે, ચોમાસાની સિઝન હજી પૂર્ણ નથી થઈ ત્યારે કપાસની આવક થઈ છે. આ સિવાય યાર્ડમાં કપાસ, મગફળી, તલ, મગ, અડદ સહિતની ખેત જણસો વેચાણની યાર્ડના સેક્રેટરીએ કરી હતી.




