VIDEO: રાજકોટમાં નબીરાઓએ કારમાં કર્યા જોખમી સ્ટંટ, સમગ્ર રસ્તો લીધો બાનમાં
રાજકોટમાં નબીરાઓ ફરીથી બેફામ બન્યાનો વીડિયો વાયરલ થયો છે. શહેરના યાજ્ઞિક રોડ અને કોર્પોરેશન ચોક પાસે
રાજકોટમાં નબીરાઓ ફરીથી બેફામ બન્યાનો વીડિયો વાયરલ થયો છે. શહેરના યાજ્ઞિક રોડ અને કોર્પોરેશન ચોક પાસે સ્ટન્ટબાજી કરતા નજરે આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે 5થી6 કાળા કલરની સ્કોર્પીઓ કારમાં સીન સપાટા કર્યા હતા. નબીરાઓને જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર રસ્તો બાનમાં લીધો હતો.




