VIDEO: વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન શોની શરૂઆત, તંત્રએ ખર્ચ્યા છે રૂપિયા ૨૫ કરોડ
રાજ્યના વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન શોની શરૂઆત કરવામાં આવી છ


રાજ્યના વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન શોની શરૂઆત કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે અંદાજિત રૂ. ૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પ્રોજેક્શન શો તૈયાર કરવામાં આવ્યો છે. પાણીની સપાટી પર લાઇટ-સાઉન્ડના અદભૂત સમન્વયથી ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વર્ષ ૨૦૨૬ 'ગુજરાત પ્રવાસન વર્ષ' અંતર્ગત 'ગુજરાત પ્રવાસન વર્ષ' અંતર્ગત વડનગર વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનશે.




