મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ મંદિર પરિસરમાં મોકડ્રીલનું આયોજન કરાયું, NSG, ગુજરાત પોલીસ, ફાયર બ્રિગેડના જવાનોએ લીધો ભાગ

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોડી રાતથી વહેલી

ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પરિસરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોડી રાતથી વહેલી સવાર સુધી NSG, ગુજરાત પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રે સંયુક્ત રીતે આ મોકડ્રિલમાં ભાગ લીધો હતો..

તમામ પ્રવૃતિઓનું રિહર્સલ કરવામાં આવ્યું

 બ્લેકઆઉટ, પેટ્રોલિંગ, સમુદ્રી સુરક્ષા, શ્રદ્ધાળુઓનું સુરક્ષિત સ્થળાંતર અને ઈજાગ્રસ્તોની સારવાર વ્યવસ્થા સહિત તમામ પ્રવૃતિઓનું રિહર્સલ કરવામાં આવ્યું.મંદિર ટ્રસ્ટ અને સુરક્ષા એજન્સીઓએ આ અભ્યાસને સફળ ગણાવ્યો છે.

આ સમાચાર શેર કરો