મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ- મોરબી રોડ પર પ્લાયવુડની ફેક્ટરીમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર હડાલા ગામન

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના મોરબી રોડ પર હડાલા ગામના પાટિયા પાસે આવેલી શિવ પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે પ્લાયવુડ, કેમિકલ અને લાકડાનો મોટો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું  હતું.

લગ્નની ઊંચા જ્વાળા સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા

લગ્નની ઊંચા જ્વાળા સાથે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ ક્યા કારણે લાગી એ હાલ જાણી શકાયું નથી, જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો