મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉઘલ ગામમાં ગાંજાનું ખેતર ઝડપાયું, એકની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લાના ઉઘલ ગામની સીમમાંથી સુરેન્દ્રનગર SOG પોલીસે દરોડા પાડીને ગાંજાનું ગેરકાયદ

સુરેન્દ્રનગર જિલ્લાના ઉઘલ ગામની સીમમાંથી સુરેન્દ્રનગર SOG પોલીસે દરોડા પાડીને ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલું ખેતર ઝડપી પાડ્યું છે. આ ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 18 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કર્યો છે અને લાભુ છલુંરા નામના શખ્સની અટકાયત કરી છે. લીંબડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો