મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જળયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ભવ્ય ભંડારો

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા સંપન્ન થયા બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આ

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે જળયાત્રા સંપન્ન થયા બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ઈતિહાસમાં આ ભંડારાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભંડારામાં સૌ પ્રથમ સાધુ-સંતોને માનપૂર્વક ભોજન પ્રસાદી પીરસવામાં આવી હતી, ત્યારબાદ તેમને પરંપરા મુજબ દાન-દક્ષિણા પણ અર્પણ કરવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો