VIDEO: જગન્નાથ મંદિરમાં આજે પરંપરાગત જળયાત્રાનું આયોજન
જમાલપુરના જગન્નાથ મંદિરમાં આજે પરંપરાગત જળયાત્રાનું આયોજન...રથયાત્રા પૂર્વે 108 કળશ સાથે નીક

જમાલપુરના જગન્નાથ મંદિરમાં આજે પરંપરાગત જળયાત્રાનું આયોજન...રથયાત્રા પૂર્વે 108 કળશ સાથે નીકળશે પવિત્ર જળયાત્રા..નિજમંદિરેથી સાબરમતીના ભુદરના તટ સુધી પહોંચશે શોભાયાત્રા..વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 પીતળના કળશમાં ભરાશે સાબરમતીનું પવિત્ર નીર




