મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ, મોંઘીદાટ કારને ક્રેનથી કઢાઈ બહાર

સુરતના ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાવવાની ઘટના સામે આવી છે. દરિયાના પાણીમાં મોંઘાદાટ કાર ફસાતા ક્

સુરતના ડુમસના દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાવવાની ઘટના સામે આવી છે. દરિયાના પાણીમાં મોંઘાદાટ કાર ફસાતા ક્રેન બોલાવવી પડી હતી. મળતા અહેવાલ પ્રમાણે આ કાર ગત રાત્રે ફસાઈ હતી. પોલીસ તંત્રની હાજરીમાં આ કારને બહાર કાઢવામાં આવી છે. આ કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો