મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના વોર્ડ નંબર 8ના સ્થાનિકો રોષમાં, આયાતી ઉમેદવારો ઉતારશો તો અમે સ્થાનિક નેતાને અપક્ષ તરીકે ઉતારીશું

રાજ્યમાં મોરબીના વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે રાજકીય ગર

રાજ્યમાં  મોરબીના વોર્ડ નંબર 8માં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચિત્રકૂટ સોસાયટીમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ 'આયાતી ઉમેદવાર'નો વિરોધ કરી, સ્થાનિક નેતા દિનેશ કૈલાને જ ટિકિટ આપવા ભાજપ પર દબાણ વધાર્યું છે.સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ અપાશે, તો તેઓ સ્થાનિક નેતાને અપક્ષ તરીકે મેદાને ઉતારશે.  

આ સમાચાર શેર કરો