VIDEO/ Vadodara: કિશનવાડીમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર સ્થાનિકોનો હુમલો
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં મહાનગર પાલિકાની ઢોર પકડવાની ટીમ પર હુમલાની ઘટના સ

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં મહાનગર પાલિકાની ઢોર પકડવાની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. રખડતી ગાયો પકડવાની કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમના સભ્યોની સ્થાનિકો સાથે ઝપાઝપી થઈ હતી. પાલિકાની ટીમ સાથે મારપીટ અને અવરોધિત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



