મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Vadodara: એટ્રોસિટીની ફરિયાદ મુદ્દે દલિત સમાજનું પ્રદર્શન, ૫૦થી વધુની અટકાયત

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની માંગણીને લઈ દલિત સમ

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની માંગણીને લઈ દલિત સમાજે વ્યાપક પ્રદર્શન કર્યું. પોલીસ કમિશ્નર કચેરી રોડ પાસે ધરણા પ્રદર્શન કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પ્રદર્શનકારીઓએ પહેલા પોલીસ ભવનમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ રોડ બ્લોક કરવાના પ્રયાસ બાદ પોલીસ એક્શન મોડમાં આવી. પોલીસે 50થી વધુ પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે.

આ સમાચાર શેર કરો