મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજુલાના પીપાવાવ પોર્ટ પર સિંહણની બિન્દાસ્ત લટાર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર એક સિંહણ બિન્દાસ લટાર મારતી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર એક સિંહણ બિન્દાસ લટાર મારતી જોવા મળી હતી. વરસાદી માહોલ વચ્ચે, વાહનોની અવરજવર હોવા છતાં, સિંહણ નિર્ભયપણે રોડ પર ફરતી હોવાનું એક વીડિયોમાં જોવા મળ્યું, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો