VIDEO: રાજકોટમાં થયેલી રૂ. 2.48 કરોડની લૂંટ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
રાજકોટ ગ્રામ્ય પોલીસે ૮ દિવસની મહેનત બાદ શાપર-વેરાવળ લૂંટ કેસ ઉકેલ્યો છે. ૭૭ વર્ષીય જીતેન્દ્

રાજકોટ ગ્રામ્ય પોલીસે ૮ દિવસની મહેનત બાદ શાપર-વેરાવળ લૂંટ કેસ ઉકેલ્યો છે. ૭૭ વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરી ૨.૪૮ કરોડની લૂંટ થઈ હતી. આજે આઈજી નિર્લિપ્ત રાય પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમાં આરોપીઓની સંખ્યા, લૂંટનું કાવતરું અને ફરાર થવાની ચોંકાવનારી વિગતો જાહેર કરવામાં આવશે.




