મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:22 લાખનું ડ્રોન બિલ! રાજકોટમાં નવો વિવાદ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના ખર્ચને લઈને વિવાદ વધુ વકર્યો છે. કાજુકતરી અને પાણીના બ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના ખર્ચને લઈને વિવાદ વધુ વકર્યો છે. કાજુકતરી અને પાણીના બિલ બાદ હવે વીડિયોગ્રાફી અને ડ્રોન શૂટિંગના 22 લાખ રૂપિયાના બિલે નવી ચર્ચા જન્માવી છે.મનપાએ ડિમોલેશનની વીડિયોગ્રાફી માટે આ ખર્ચ કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે પોલીસ પાસે સરકારી ડ્રોન ઉપલબ્ધ હોવા છતાં ખાનગી ડ્રોન અને વીડિયો શૂટિંગની સેવા લેવામાં આવી હતી. આ અંગે સ્થાનિકો તેમજ રાજકીય વર્તુળોમાં તીવ્ર નારાજગી વ્યક્ત થઈ છે. પારદર્શક તપાસની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો