મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના, દંપતીને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર

વડોદરાના નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની ગ

વડોદરાના નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. દરજીપુરા પાસે એક પૂરપાટ ઝડપે આવતા ભારે વાહન ચાલકે બાઇક સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં પરિણીતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી, ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો