VIDEO: ગુજરાતના બોટાદ, ગઢડા અને બરવાળામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બોટા
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બોટાદમાં 4 ઈંચ, ગઢડામાં 8 ઈંચ તો બરવાળામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.




