VIDEO: હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો..ઉધના,પાંડેસરા, ભટાર ડીંડોલી સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..વરસાદનું જોર એટલુ વધારે હતું કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડતા જ આખા શહેરમાં ઠંડક પ્રસરી હતી..સુરતમાં હજુ પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે..




