મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદ પોલીસે લાખોની લૂંટ ચલાવનાર બે આરોપીઓ ઝડપાયા, જાણો શું છે કારણ

મોરબી જિલ્લાની હળવદ પોલીસે રાણેકપર રોડ પર થયેલી લૂંટનો ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલી ન

મોરબી જિલ્લાની હળવદ પોલીસે રાણેકપર રોડ પર થયેલી લૂંટનો ગુનો ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. વેપારી રજનીકાંતભાઈ દેથરીયાની આંખમાં મરચાની ભૂકી છાંટીને  6.90 લાખની લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ લૂંટની રકમમાંથી કાર ખરીદી 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ લૂંટની રકમમાંથી કાર ખરીદી હતી અને ભાગવા માટે બાઇકની ચોરી કરી હતી. હળવદ પોલીસે લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિત ચોરીનું બાઇક અને કાર મળી કુલ. 5.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હળવદ પીઆઈ સહિતના કાફલાએ આ સફળ કામગીરી કરી છે.

આ સમાચાર શેર કરો