મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભૂસ્તર વિભાગે રેતી માફિયાઓ પર તવાઈ બોલાવી, મધરાતે પાડયા દરોડા

તાપી જિલ્લામાં ભૂસ્તર વિભાગે રેતી માફિયાઓ પર તવાઈ બોલાવી છે. નિઝરના સુલવાડા ગામે તાપી

તાપી જિલ્લામાં ભૂસ્તર વિભાગે રેતી માફિયાઓ પર તવાઈ બોલાવી છે. નિઝરના સુલવાડા ગામે તાપી નદીમાં રાત્રિના સમયે આધુનિક સાધનો વડે ગેરકાયદેસર રેતી ખનન પર મધરાતે ભૂસ્તર વિભાગે દરોડા પાડયા હતા. તેમજ ત્રણ ડમ્પર સહિત કુલ 75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભૂસ્તર વિભાગની આ આકરી અને અચાનક થયેલી કાર્યવાહીથી સમગ્ર પંથકના રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો