VIDEO: અરવલ્લીમાં કેમિકલ વેસ્ટ ભરેલા ટ્રકમાં લાગી આગ
ગુજરાતના ધનસુરાના સિકા ચોકડી નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. ટ્રક આગમાં સંપૂર્ણ પણે બળ
ગુજરાતના ધનસુરાના સિકા ચોકડી નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી. ટ્રક આગમાં સંપૂર્ણ પણે બળીને ખાખ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલું હતું.




