મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છાણી બ્રિજ પાસે આવેલા બાઈકના ગોડાઉનમાં લાગી આગ, 70 વાહનો બળીને ખાખ

વડોદરામાં છાણી બ્રિજ પાસે આવેલા બાઈકના એક ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. જોતજોતામ

વડોદરામાં છાણી બ્રિજ પાસે આવેલા બાઈકના એક ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં પાર્ક કરેલા અંદાજે 70 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.  

આ સમાચાર શેર કરો