VIDEO: તાપાની વ્યારા તાલુકાના પાનવાડી પાસે કારમાં ભભૂકી ઉઠી આગ
રાજ્યના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો.
રાજ્યના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાત્રિ દરમ્યાન કારમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ સર્જાઈ નહોતી. કાર વ્યારાથી કરંજવેલ ગામ તરફ જઈ રહી હતી.




