VIDEO: સુરતના રીંગરોડના જય શ્રી રામ માર્કેટમાં આગનો બનાવ બન્યો, ભારે જહેમત બાદ આગ કાબૂમાં
સુરતમાં ફરીથી ાગનો બનાવ બન્યો છે, મળતા અહેવાલ પ્રમાણે સુરતના રીંગરોડ ખાતે આવેલા જય
સુરતમાં ફરીથી ાગનો બનાવ બન્યો છે, મળતા અહેવાલ પ્રમાણે સુરતના રીંગરોડ ખાતે આવેલા જય શ્રી રામ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગતા 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.
આગ કયા કારણોસર લાગી હતી
જો કે આગ કયા કારણોસર લાગી હતી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ભારે જહેમતબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.


