મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના મગદલ્લા દરિયાકાંઠે ફેરી બોટ અચાનક પલ્ટી, 6 લોકોનું કરાયું રેસ્ક્યું

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના મગદલ્લા દરિયાકાંઠે વિદે

તસવીર: gstv

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરતના મગદલ્લા દરિયાકાંઠે વિદેશી જહાજમાંથી કોલસો ટ્રાન્સફર કરતી ફેરી બોટ અચાનક પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.. આ બોટમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા.

બોટ પલટતાંની સાથે જ તમામે દરિયામાં કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો

બોટ પલટતાંની સાથે જ તમામે દરિયામાં કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હતો..નજીકમાંથી પસાર થતી અન્ય બોટના સભ્યોએ તુરંત કાર્યવાહી કરી તમામ 6 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બોટમાં બેસાડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી..

આ સમાચાર શેર કરો