મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શક્તિપીઠ અંબાજીમાં આઠમે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, પરિસર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપ

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રીની આઠમે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. માતાજીના દરબારને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે. ખાસ પરંપરા મુજબ આજે ગર્ભગૃહ અને ઘટ સ્થાપના પાસે એમ બે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આવતીકાલથી મંદિરમાં પૂર્ણાહુતિ બાદ સવારે એક જ મંગળા આરતી કરવામાં આવશે. સમગ્ર અંબાજી ધામ 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

આ સમાચાર શેર કરો