મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાસીર નગરના અસરગ્રસ્તોની હાલાકી

સુરતના નાસીર નગર ડિમોલેશનને ૨૮ દિવસ પૂર્ણ થયા છે. પાલિકાએ પરિવારોને કોમ્યુનિટી હોલમાં ખસેડ્યા છે, પ

સુરતના નાસીર નગર ડિમોલેશનને ૨૮ દિવસ પૂર્ણ થયા છે. પાલિકાએ પરિવારોને કોમ્યુનિટી હોલમાં ખસેડ્યા છે, પણ ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ છે. સુવિધા વગરના આ સ્થળાંતરથી લોકોમાં ભારે રોષ છે. તંત્ર માનવીય અભિગમ દાખવી તાત્કાલિક કાયમી પુનર્વસન કરે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો