VIDEO: ચૂડા તાલુકામાં વીજ લાઈનમાં શોટ સર્કિટ થતા ખેતરમાં ઉભો પાક બળીના ખાખ
સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં વીજ લાઈનમાં શોટ સર્કિટ થત
સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં વીજ લાઈનમાં શોટ સર્કિટ થતા ખેતરમાં ઉભો પાક બળીના ખાખ થયો છે. તેમજ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ચુડામાં વીજ લાઈનમાં શોટ સર્કિટ થયુ હતુ..જેથી શોટ સર્કિટ થયુ ત્યાં રહેલા ખેતરમાં ઘઉં વરિયાળી સહિતના પાકો ઉગાવવામાં આવ્યા હતા.
ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો
જ્યાં ખેડૂતની આંખ સામે ઘઉંનો પાક બળી જતા બે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આગની ઝાળમાં વરિયાળીના પાકને પણ નુકસાન થયુ છે.જેથી ખેડૂતોમાં વીજ કંપની સામે રોષ છે..




