મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હળવદમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, અગરબત્તી- શ્રીફળ વધેરી કર્યું પ્રદર્શન

ગુજરાતના હળવદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમ

ગુજરાતના હળવદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે હળવદ કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. જેમાં ગોકળગાય ગતિએ થઈ રહેલા રોડ કામથી ત્રાહિમામથી કંટાળીને શ્રીફળ-અગરબત્તી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસ આરોપ લગાવ્યો હતો કે નગરપાલિકા સામે 17 કરોડથી વધુના ખર્ચે રોડ પસાર થઈ રહ્યો છે તે રોડનું કામ બે મહિનાથી બંધ છે. તો બીજી તરફ કોંગ્રેસે તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે કે જો 24 કલાકમાં રોડનું નિરાકરણ કરવામાં નહીં આવેતો ઉગ્ર આંદોલન કરીશું,

આ સમાચાર શેર કરો