મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કાંકરેજના થરા બજારમાં બે જૂથ વચ્ચે ધિંગાણું, ભરબજારમાં તણાવ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા બજારમાં બે જૂથ વચ્ચે ધિંગાણું થય

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા બજારમાં બે જૂથ વચ્ચે ધિંગાણું થયું, જેનાથી ભર બજારમાં તણાવનું વાતાવરણ થઈ ગયું. ધોકા, લાકડીઓ જે હાથમાં આવ્યું તેનાથી સામસામે મારામારી થઇ. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ઘટના થરા બજારના મુખ્ય વિસ્તારમાં બનેલી, જ્યાં દરરોજ હજારો લોકોની અવરજવર હોય છે. 

આવી જાહેર જગ્યામાં મારામારીથી લોકોમાં અસુરક્ષાનો અહેસાસ વધ્યો છે, અને તંત્ર પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. 

આ સમાચાર શેર કરો