મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી હાઈવે પર આઈસર ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી અફરાતફડી

અંબાજી હાઈવે પર આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના કોથળા ભરેલી ગાડીમાં અચ

અંબાજી હાઈવે પર આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના કોથળા ભરેલી ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા તફડી મચી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. 

આ સમાચાર શેર કરો