મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO / Ambaji પંથકમાં વાદળછાયું વાતાવરણ: વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા, ખેડૂતોની ચિંતા વધી

યાત્રાધામ અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિ

તસવીર: gstv

યાત્રાધામ અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને કમોસમી વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદને કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો