મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સિંગર સચેત પરંપરાના કાર્યક્રમમાં બેદરકારી, જો કોઈ દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ?

રાજકોટમાં મનપાના 52મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન વ્યવસ્થા ખોરવાઈ જવાથી સ્ટેન્ડિંગ કમિટીના

રાજકોટમાં મનપાના 52મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન વ્યવસ્થા ખોરવાઈ જવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જનમેદનીને કાબૂમાં રાખવા અપીલ કરવી પડી હતી. કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકો ઉમટી પડતા સ્થળે કીડીયારું સર્જાયું હતું.

સચેત પરંપરાની બોલીવુડ નાઈટનું આયોજન

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સચેત પરંપરાની બોલીવુડ નાઈટનું આયોજન હોવાથી ભીડ વધુ વધી હતી. સુરક્ષા વ્યવસ્થા જાળવવા ચેરમેન તરફથી તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આગળ વધે..

આ સમાચાર શેર કરો