મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના કિસાન પરમાં કાર ભીષણ આગમાં ખાખ, સદનસીબે જાનહાની ટળી

રાજકોટ શહેરના કિસાનપરા ચોકમાં કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.આગ લાગવાની ઘટનાની જાણ થતા

રાજકોટ શહેરના કિસાનપરા ચોકમાં કારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરી પાણીના મારાથી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કારમાં બેઠેલા લોકો સમયસર બહાર આવી જતા જાનહાની ટળી હતી.

આ સમાચાર શેર કરો