મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ

સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. અનેક વાહનચાલકો હાલાક

તસવીર: gstv

સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે તો તેવામાં એમ્બ્યુલન્સ પણ બાકાત રહી નહીં. શહેરના ડભોલી વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે ભરાયેલા પાણીમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ચાર રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો