VIDEO: આપના મંત્રીના સરકાર પર પ્રહાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે AAP ના સંગઠન મંત્રી નિરંજન વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મનસુખભાઈ

ભાજપ સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે AAP ના સંગઠન મંત્રી નિરંજન વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, મનસુખભાઈ મીડિયામાં બોલવાને બદલે હાઈકોર્ટમાં પોતાની દીકરીના જામીન કરાવે, જે 17 દિવસના બાળક સાથે જેલમાં છે. નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું કે, ચૈતર વસાવા લોકહિતના મુદ્દા ઉઠાવે છે અને સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દમદાર પ્રદર્શનથી ભાજપ ગભરાઈ ગયું છે. સાથે જ તેમણે દાવો કર્યો કે ચૈતરભાઈ વિરુદ્ધ ફાયરિંગના કોઈ પુરાવા FSL પાસે નથી.




