મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હડદડ ગામે મહાપંચાયત યોજાઈ તે દરમિયાન જેલમાં ગયેલા ખેડૂતોના પરિવારની આપના નેતાએ કરી મુલાકાત

ગુજરાતના બોટાદના હડદડ ગામે મહાપંચાયત યોજાઈ તે દરમિ

ગુજરાતના બોટાદના હડદડ ગામે મહાપંચાયત યોજાઈ તે દરમિયાન જેલમાં ગયેલા ખેડૂતોના પરિવારની મુલાકાતે ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા, મળતા અહેવાલ પ્રમાણે ઈસુદાન ગઢવીએ  સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા- મુળી -ચોટીલા તાલુકાની મુલાકાત લીધી હતી. હડદડ ખાતે મહાપંચાયત દરમિયાન બનેલ બનાવવામાં કુલ 84 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.  36 લોકો સુરેન્દ્રનગર જિલ્લાના જેમાંથી સૌથી વધારે 23 લોકો સાયલા તાલુકાના હતા.

આ સમાચાર શેર કરો