મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના પાંડેસરામાં મકાનમાં ગેસની બોટલ લીકેજ થતા લાગી ભયાનક આગ, સદનસીબે જાનહાની ટળી

સુરતના પાંડેસરા ગણપત નગરમાં આગનો બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્ર

સુરતના પાંડેસરા ગણપત નગરમાં આગનો બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ઘરમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘરમાં રહેલા ગેસની બોટલમાં અચાનક લીકેજ સર્જાયું અને ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા સ્થાનિકોએ પાણી નાખીને તેને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો