VIDEO: અમરેલીના ધારી વાઘાવાડી ગામમાં 11 સિંહોની લટાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમરેલીના ધારી ગીરના ગામડામાં સિંહોનુ સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધા


અમરેલીના ધારી ગીરના ગામડામાં સિંહોનુ સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધારીના વાઘાવાડી ગામમાં 11 સિંહો ઘૂસ્યા હતા. બિન્દાસ રીતે લટાર મારતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના ગામના CCTVમાં કેદ થઈ હતી.




