Video: વલસાડ: હાલર દેસાઈવાડમાં ખુલ્લા પ્લોટના ઝાડી-ઝાખરામાં લાગી આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

સોર્સ: gstv

વલસાડના હાલર દેસાઈવાડ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટના ઝાડી-ઝાખરામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. ફાયર ફાઇટરોએ ત્વરિત કામગીરી હાથ ધરીને ઝાડી-ઝાખરામાં લાગેલી આગને સમયસર કાબૂમાં લીધી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત