મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના ચર્ચાસ્પદ માસ્કમેન શ્રેય પટેલની ધરપકડ. ખંડણી માંગવાનો છે આરોપ

સોર્સ: gstv

વડોદરામાં ચર્ચાસ્પદ બનેલા માસ્કમેન શ્રેય પટેલ નામના શખ્સની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગણપતિના ફાળાની ઉઘરાણી દરમિયાન સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ફરિયાદી વિશેષ ઠક્કર વિદેશમાં હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો, અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે પણ આ માસ્કમેન મુખોટો પહેરીને ચર્ચામાં આવ્યો હતો, ત્યારે હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો