મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: સ્કૂલ બસની બ્રેક ફેલ થતા વીજ થાંભલા સાથે થઈ ટક્કર, 15 માસૂમોના બચ્યા જીવ

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની

Vadodara news: સ્કૂલ બસની બ્રેક ફેલ થતા વીજ થાંભલા સાથે થઈ ટક્કર, 15 માસૂમોના બચ્યા જીવ

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ ચાલકની સમયસૂચકતા અને બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી હતી. ચાલકે જીવનું જોખમ ઉઠાવીને બસને જીવંત વીજપ્રવાહના થાંભલા સાથે અથડાવીને રોકી, જેના કારણે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.

આ સમાચાર શેર કરો