મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછીયો દમણથી ઝડપાયો, વેપારીએ આરોપીથી ત્રાસીને કર્યો હતો આપઘાતનો પ્રયાસ

વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછીયો દમણથી ઝડપાયો હતો. વ્યાજખોરીના મામલામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા

વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછીયો દમણથી ઝડપાયો,  વેપારીએ આરોપીથી ત્રાસીને કર્યો હતો આપઘાતનો પ્રયાસ

વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછીયો દમણથી ઝડપાયો હતો. વ્યાજખોરીના મામલામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વ્યાજખોરથી કંટાળી વેપારીએ દવા પીધી હતી. ગુનાખોરીની દુનિયામાં સક્રિય કલ્પેશ કાછીયા સામે ૨૦ ગુનાઓ નોંધાયા છે. તેમજ પાંચ વખત  તેની પાસામાં અટકાયત કરવામાં આવી છે. 

વેપારી આપઘાતના પ્રયાસ કેસમાં આરોપીનું નામ ખુલ્યું 

મળતા અહેવાલ પ્રમાણે  વેપારી આપઘાતના પ્રયાસ કેસમાં આરોપીનું નામ ખુલ્યું હતું. વેપારી નરેશએ ટુકડે ટુકડે 47 લાખ  રૂપિયા કલ્પેશના સાગરીતોને આપ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ: બોગસ દસ્તાવેજો મામલે સરકારી અધિકારીઓ ફરતે કસાશે સકંજો, પોલીસે શરૂ કરી તપાસ

વેપારીએ કુલ પોણા બે કરોડ રૂપિયા આપ્યા છતાં ઉઘરાણી ચાલુ હતી

જે બાદ પણ વેપારી નરેશે કુલ પોણા બે કરોડ રૂપિયા આપ્યા, છતાં આરોપીઓએ પૈસાની માંગણી કરતા નરેશે આત્મહત્યા કરી હતી.

આ સમાચાર શેર કરો