મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર નગરપાલિકાને વિકાને મળશે વેગ, ક વર્ગમાંથી બ કક્ષામાં ઊંચી લવાઈ

છોટાઉદેપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્રમાં અપગ્રેડ કરી બ વર્ગ મુકવાની જાહેરાત કરી છે. ક વર્ગમાંથી બ વર્ગમાં પા

છોટાઉદેપુર નગરપાલિકાને વિકાને મળશે વેગ, ક વર્ગમાંથી બ કક્ષામાં ઊંચી લવાઈ

છોટાઉદેપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્રમાં અપગ્રેડ કરી બ વર્ગ મુકવાની જાહેરાત કરી છે. ક વર્ગમાંથી બ વર્ગમાં પાલિકા આવતા નગરમાં વધુ વિકાસ થશે. હવે નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે વધુ ગ્રાન્ટની ફાળવણી થશે. 

અ વર્ગમાં લાવવાની માગ

નગરના રોડ રસ્તા ગટર વ્યવસ્થા, પાણી, લાઇટની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જિલ્લાની એક માત્ર અને જિલ્લા મથકની પાલિકા હોવાને લઈ અ વર્ગમાં સમાવેશ કરવાની પણ ગતિવિધિ ચાલતી હોવાનું જણાવી નવા ચૂંટાયેલા પાલિકા સભ્યો બ વર્ગમાં આવ્યાની ખુશી સાથે અ વર્ગ સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે 

આ સમાચાર શેર કરો