મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: મુન્દ્રામા ડુબી જતા બે કિશોરના મોત, 24 કલાક પહેલા થયા હતા ગુમ

કચ્છ જિલ્લામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. કચ્છ જિલ્લાના મુન્દ્રામા ડુબી જતા બે કિશોરના મોત નીપજ્યા છે.

કચ્છ: મુન્દ્રામા ડુબી જતા બે કિશોરના મોત, 24 કલાક પહેલા થયા હતા ગુમ

કચ્છ જિલ્લામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે.  કચ્છ જિલ્લાના મુન્દ્રામા ડુબી જતા બે કિશોરના મોત નીપજ્યા છે.  સુખપર વાસમા રહેતા બન્ને બાળકો 24 કલાક પહેલા ગુમ થયા હતા.  મળતા અહેવાલ પ્રમા ગુમ થયાના 24 કલાક બાદ કેવડી નદીના પટમાં વરસાદી ખાડામાંથી તેમના મૃતદેહો મળી આવ્યા હતા.

 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

બન્ને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ કેસમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને  વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો