મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં બે કર્મચારી 1500ની લાંચ લેતા ઝડપાયા, દારૂની બોટલ પણ માંગી હતી

ગાંધીનગરમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના બે કર્મચારી 1500 રૂપિયાની લાંચ

ગાંધીનગરમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં બે કર્મચારી 1500ની લાંચ લેતા ઝડપાયા, દારૂની બોટલ પણ માંગી હતી

ગાંધીનગરમાં જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા  વર્ગ-3ના બે કર્મચારી 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.
 
ગાંધીનગરમાંથી 1500ની લાંચ લેતા બે કર્મચારી ઝડપાયા

ગાંધીનગર જાહેર આરોગ્ય વિભાગ બાંધકામ વિભાગ 'બી' વિગ સહયોગ સંકુલ સેક્ટર-11 ખાતે ફરજ બજાવતો કાંતીભાઇ ચેલદાસ પટેલ, અંગ્રેજી ટાઇપીસ્ટ, વર્ગ-3 અને ભરતકુમાર ચીમનલાલ પટેલ, સિનિયર ક્લાર્ક વર્ગ-3 વિરૂદ્ધ 1500ની લાંચ તથા એક બોટલ દારૂની માંગણી કરતા ACB દ્વારા છટકુ ગોઠવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો