VIDEO : રાજુલાના રામપરા ગામમાં બે સિંહોએ મારી લટાર
Lion Video Amreli : બૃહદ ગીર ગણાતા અમરેલીના રાજુલાના રામપરા ગામમાં 2 સિંહોની લટારનો વિડીયો સામે આવ્યો છે

Lion Video Amreli : બૃહદ ગીર ગણાતા અમરેલીના રાજુલાના રામપરા ગામમાં 2 સિંહોની લટારનો વિડીયો સામે આવ્યો છે. જેમાં 2 ડાલામથ્થા સિંહોએ શિકારની શોધમાં રામપરા ગામમાં લટાર મારી હતી. આ વિડીયો વાઈરલ થતા વનવિભાગ સામે સવાલો ઊઠયા.




