મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: પંચર બનાવી રહેલા ત્રણ લોકોના ટેમ્પોની અડફેટે મોત, એક કિશોર ઈજાગ્રસ્ત

જામનગરના લાલપુરના સણોસરી ગામના પાટિયા પાસે ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છ

Jamnagar news: પંચર બનાવી રહેલા ત્રણ લોકોના ટેમ્પોની અડફેટે મોત, એક કિશોર ઈજાગ્રસ્ત

જામનગરના લાલપુરના સણોસરી ગામના પાટિયા પાસે ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. સણોસરી ગામના પાટિયા પાસે પિક-અપ વાનને પંક્ચર પડી જતા ચાર લોકો પંક્ચરની કામગીરી કરતા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. જેમાં લાલપુરના ખાચડી ગામના કમલેશ ગાગીયા, શ્રુદીપ ગોજિયા અને જામજોધપુરના કરશનપરના ભરત ડાંગરનું મોત થયુ છે. જ્યારે એક કિશોરને ઈજા થઈ છે. 

આ સમાચાર શેર કરો