રાજકોટમાં ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે કર્મચારીની બેદરકારીને લીધે ફાટક રહ્યો હતો ખુલ્લો
ગુજરાતના રાજકોટમાં ટ્રેન દુર્ઘટના ટળી હતી. ગત રોજ રાજકોટના માલવિયાનગર ફાટકમાં મોટી દ

ગુજરાતના રાજકોટમાં ટ્રેન દુર્ઘટના ટળી હતી. ગત રોજ રાજકોટના માલવિયાનગર ફાટકમાં મોટી દુર્ધટના થતા અટકી હતી. જ્યાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયુ અને ટ્રેન આવી પહોંચી હતી. જોકે પાયલોટની સમય સુચકતાને કારણે તેણે ટ્રેન ધીમી પાડી હતી.
ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો
ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો. તો આ મામલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કર્મચારી ફરજ પર સૂઇ ગયો હતો.




