મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુપ્રસિદ્ધ ભાલકાતીર્થ મંદિર પરિસર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ભાલકાતીર્થ મંદિર પરિસરમાં પાણી ભરાયા હતા. મંદિર પટાંગણમ

ગીર સોમનાથ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ભાલકાતીર્થ મંદિર પરિસરમાં પાણી ભરાયા હતા. મંદિર પટાંગણમાં ચારેતરફ પાણી ભરાતા દર્શનાર્થીઓએ પાણીમાંથી  પસાર થઈને દર્શન કર્યા.  કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાનમાં ભગવાન કૃષ્ણ સહાય કરે તેવી દર્શનાર્થીઓએ પ્રાર્થના કરી હતી. 

આ સમાચાર શેર કરો